Posts

MUHAMMADIRFAN A. SHAIKH

જીવવિજ્ઞાન BLOG

Welcome students, મિત્રો જીવવિજ્ઞાન વિષય ના ગુજરાતી માધ્યમ ના પ્રશ્નપત્રો તેમજ નીટ ઉપયોગી મટીરીઅલ ઈન્ટરનેટ પર ખુબ જ અલ્પ માત્રામાં ઉપલબ્ધ છે. આજે જયારે દેશ ભરમાં લાખો વિદ્યાર્થીઓ નીટ ની પરીક્ષા આપી રહ્યા હોય તેમજ તેની તૈયારી માટે નું મટીરીઅલ તેમજ મોક ટેસ્ટ ઇંગલિશ ભાષામાં વિપુલ માત્રામાં ઉપલબ્ધ હોવાથી નીટ ની પરીક્ષામાં ઘણા ખરા અંશે અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ બાજી લઈ જાય છે. આપણા ગુજરાતના વિદ્યાર્થીઓ માં ખુબ જ ગુણવત્તા રહેલી છે. જો આ વિદ્યાર્થીઓ ને તૈયારી માટેનું યોગ્ય મટીરીઅલ અને સચોટ માર્ગદર્શન આપવામાં આવે તો રાષ્ટ્રીય સ્તરે ગુજરાતના વિદ્યાર્થીઓ નામના મેળવી શકે છે. આ બ્લોગ ના માધ્યમ થી મેં આપ તમામ સ્ટુડેંટ્સ ની સમક્ષ જીવવિજ્ઞાન ની ઉપયોગી નોટ્સ તેમજ કસોટીઓ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. મિત્રો આ કસોટીઓ ચેપ્ટર વાઇસ પણ હશે અને તેમાં કેટલીક વાર બે કે ત્રણ ચેપ્ટર સાથે પણ હશે તેમજ કોર્સ નો સમાવેશ પણ કરવામાં આવશે, આપ તમામને મારી ખાસ વિનંતી છે કે પરસેવો પાડ્યા વગર સિદ્ધિ મળતી નથી , મહેનત નો કોઈ વિકલ્પ નથી , તમારી અગાઉ જેટલા પણ વિદ્યાર્થીઓ સારા માર્ક્સ સારા ટકા સાથે પાસ થઇ મેડ...
Image
NEET NOTIFICATION FOR 2019-20 STUDENTS

EXAM 12th CHAPTER 5-6

Image
પ્રશ્નપત્ર  પ્રકરણ 5 અને 6

EXAM 12th CHAPTER 3 -4

Image
પ્રશ્નપત્ર  ધોરણ 12 પ્રકરણ 3 અને 4

EXAM PAPER 12th CHAPTER 1-2

Image
પ્રશ્નપત્ર પ્રકરણ 1 અને 2

પ્રોટીસ્ટા

Image
ચેપ્ટર 2  પ્રોટીસ્ટા

મોનેરા

Image
ચેપ્ટર 2  મોનેરા